Skip to content

July 17, 2026 11:07 pm

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Facebook X-twitter Youtube
google-news
  • Sign Up
  • નવીનતમ સમાચાર
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • મનોરંજન
  • રમત
  • શિક્ષણ
  • વેપાર
  • રાજનીતિ
  • ગુનો
  • ધર્મ
  • આરોગ્ય
  • ઈ-પેપર
  • નવીનતમ સમાચાર
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • મનોરંજન
  • રમત
  • શિક્ષણ
  • વેપાર
  • રાજનીતિ
  • ગુનો
  • ધર્મ
  • આરોગ્ય
  • ઈ-પેપર
लाइव क्रिकेट स्कोर
आज की ताजा खबर
Stock Market
Shorts
IND vs NZ LIVE SCORE

July 17, 2026

Facebook X-twitter Youtube Linkedin
google-news
  • Sign Up
  • નવીનતમ સમાચાર
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • મનોરંજન
  • રમત
  • શિક્ષણ
  • વેપાર
  • રાજનીતિ
  • ગુનો
  • ધર્મ
  • આરોગ્ય
  • ઈ-પેપર
  • નવીનતમ સમાચાર
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • મનોરંજન
  • રમત
  • શિક્ષણ
  • વેપાર
  • રાજનીતિ
  • ગુનો
  • ધર્મ
  • આરોગ્ય
  • ઈ-પેપર

અર્બન હેલ્થ સેન્ટર હિંમતનગર ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો

  • September 20, 2025
  • 7:26 pm
Picture of ગુજરાત હેડલાઇન24

ગુજરાત હેડલાઇન24

FOLLOW US:

Youtube google-news

SHARE:

સ્વસ્થ નારી સશકત પરિવાર: સાબરકાંઠા જિલ્લો

અર્બન હેલ્થ સેન્ટર હિંમતનગર ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો

 સાબરકાંઠા જિલ્લામાં અર્બન હેલ્થ સેન્ટર હિંમતનગર ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત નગરપાલિકા પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં  આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ આરોગ્ય કેમ્પમાં 180 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

 આરોગ્ય કેમ્પ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ જણાવ્યું હતું કે  સ્વસ્થ નારી એ જ સશકત પરિવારનો આધાર છે.આરોગ્ય એ જ સાચું ધન છે, અને જ્યારે મહિલાઓ સ્વસ્થ રહેશે ત્યારે પરિવાર તથા આખો સમાજ સશકત બનશે. સાબરકાંઠા જિલ્લામાં ‘સ્વસ્થ નારી – સશકત પરિવાર’ અભિયાનને સફળ સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ. આ સાથે જ ઉપસ્થિત મહિલાઓ નિયમિત આરોગ્ય ચકાસણીકરાવે , પોષણ પર ધ્યાન આપે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવે તેવો અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોદન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન સ્ત્રી રોગ નિષ્ણાંત, હાડકાના રોગોના નિષ્ણાંત અને  અર્બન મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્લક્ષી સેવાઓ આપવામાં આવી હતી.

ગુજરાત હેડલાઇન24
Author: ગુજરાત હેડલાઇન24

PrevPreviousઇડરના રેવાસ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
Nextએક દિવસ, એક કલાક, એક સાથે’ સ્વચ્છતા માટે શ્રમદાન…Next

Leave a Comment Cancel reply

Live Cricket Scores
सबसे ज्यादा पड़ गई

Pinco казино: 2026-жылдагы мыкты бонус жана сунуштар

Pin Up: лучшие игры и функции казино для азартных игроков в 2026 году

The best mobile casino apps: play your favorite games anytime, anywhere

Apuestas seguras en el World Cup 2026: tu guía para el éxito en el

Pin Up casino: официальный обзор и доступ к играм для успешной игры

ABOUT US

“गुजरात हेडलाइन 24” में आपका स्वागत है!
www.gujaratheadline24.com भारत का एक अग्रणी और सत्यप्रिय समाचार पोर्टल है, जो अपने पाठकों को सटीक, विश्वसनीय और निष्पक्ष समाचार प्रदान करने के लिए प्रतिबद्ध है। हम आपको हर क्षेत्र में, चाहे वह धर्म, राजनीति, अपराध, खेल, विज्ञान, तकनीक, मनोरंजन, स्वास्थ्य या अन्य महत्वपूर्ण घटनाएँ हों, नवीनतम अपडेट्स और तथ्यपूर्ण रिपोर्ट्स प्रदान करते हैं। हमारा उद्देश्य

QUICK LINKS

  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

QUICK LINKS

  • Become A Reporter
  • Send Your News
  • Book Your AD
Lexifo askdaman digital Griot Mortarix Launchlify

FOLLOW US

Facebook X-twitter Youtube
google-news

DAILY NEWSLETTER

Copyright © 2025 Gujarat Headline 24 | Designed by Best News Portal Development Company In India - Aiassistica

शहर चुनें

ई-पेपर

वीडियो

लाइव

चैनल

Menu

WhatsApp us

શહેર પસંદ કરો

  • ગુજરાત
  • ઉત્તર પ્રદેશ
  • ઝારખંડ
  • દિલ્હી
  • પંજાબ
  • બિહાર
  • મધ્યપ્રદેશ
  • મહારાષ્ટ્ર
  • રાજસ્થાન
  • હરિયાણા
  • ગુજરાત
  • ઉત્તર પ્રદેશ
  • ઝારખંડ
  • દિલ્હી
  • પંજાબ
  • બિહાર
  • મધ્યપ્રદેશ
  • મહારાષ્ટ્ર
  • રાજસ્થાન
  • હરિયાણા

Follow Us Now

Facebook X-twitter Youtube
google-news
  • નવીનતમ સમાચાર
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • મનોરંજન
  • રમત
  • શિક્ષણ
  • વેપાર
  • રાજનીતિ
  • ગુનો
  • ધર્મ
  • આરોગ્ય
  • ઈ-પેપર
  • નવીનતમ સમાચાર
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • મનોરંજન
  • રમત
  • શિક્ષણ
  • વેપાર
  • રાજનીતિ
  • ગુનો
  • ધર્મ
  • આરોગ્ય
  • ઈ-પેપર

Follow Us Now

Facebook X-twitter Youtube
google-news