“‘વાયબ્રન્ટ ગુજરાત’નો વ્યાપ છેવાડાના વિસ્તારો સુધી પહોંચે તે હેતુસર પ્રાંતિજ તાલુકા ના દલપુર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ પ્રભારી અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતજી ની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક યોજાયો.”

આ પરિષદમાં સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, પ્રાંતિજ પ્રાંત સુશ્રી આયુષી જૈન, હિંમતનગર પ્રાંતશ્રી વિમલ ચૌધરી, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી કનુભાઇ પટેલ , જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મીહીર મકવાણા તેમજ મોટી સંખ્યામાં જિલ્લાના ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા…