ખેડબ્રહ્માના દેરોલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સગર્ભા માતાઓના આરોગ્ય તપાસ અંગે કેમ્પ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેરોલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ અંગે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ગાયનેકશ્રી ડૉ ગણેશભાઈ પટેલ દ્વારા સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા સગર્ભાઓને આરોગ્યની જાળવણી તેમજ સરકાર તરફથી મળતી આરોગ્ય સેવાઓ બાબતે જાણકારી આપવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.