એક દિવસ, એક કલાક, એક સાથે’ સ્વચ્છતા માટે શ્રમદાન…
“સ્વચ્છ ભારત” અભિયાનના ભાગરૂપે, “સ્વચ્છતા ની સેવા ૨૦૨૫” અંતર્ગત પ્રાંતિજ શહેર ખાતે માન. કેબિનેટ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી Balwantsinh Rajput સાહેબ જીના અધ્યક્ષ સ્થાને શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે આયોજિત “સ્વચ્છોત્સવ” કાર્યક્રમમાં જોડાઈને સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાન કરી સૌને પૂજ્ય બાપુના “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના સૂત્રને ચરિતાર્થ કરવા આહ્વાન કર્યું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને સ્વચ્છતા અંગે શપથ લીધા હતા. આ પ્રસંગે આયોજિત આરોગ્ય કેમ્પની મુલાકાત લઈ આંગણવાડીની બહેનો કિટનું વિતરણ કર્યું હતું.